Our 2024 impact report is here! Read now
The Power of Your Subconscious Mind by Dr. Joseph Murphy
  Send as gift   Add to Wish List

Almost ready!

In order to save audiobooks to your Wish List you must be signed in to your account.

      Log in       Create account
Phone showing make the switch message

Limited-time offer

Get two free audiobooks!

Now’s a great time to shop indie. When you start a new one credit per month membership supporting local bookstores with promo code SWITCH, we’ll give you two bonus audiobook credits at sign-up.

Sign up today

The Power of Your Subconscious Mind

$11.54

Narrator Darshan Pandya

This audiobook uses AI narration.

We’re taking steps to make sure AI narration is transparent.

Learn more
Length 9 hours 11 minutes
Language Gujarati
  Send as gift   Add to Wish List

Almost ready!

In order to save audiobooks to your Wish List you must be signed in to your account.

      Log in       Create account

Summary

આ પુસ્તક મસ્તિષ્કના આધારભૂત સત્યોને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન છે. જીવન અને મસ્તિષ્કના આધારભૂત નિયમોને રોજબરોજની સરળ ભાષામાં સમજાવવા પૂરી રીતે શક્ય છે.
એક મનુષ્ય દુઃખી કેમ હોય છે? બીજો ખુશ કેમ હોય છે? એક મનુષ્ય સુખી અને સમૃદ્ધ કેમ હોય છે? બીજો ગરીબ અને દુઃખી કેમ હોય છે? એક મનુષ્ય ભયભીત અને તણાવગ્રસ્ત કેમ હોય છે? બીજો આસ્થાવાન તથા આત્મવિશ્વાસી કેમ હોય છે? એક મનુષ્યની પાસે સુંદર, વૈભવી બંગલો કેમ હોય છે? બીજો ઝૂંપડીમાં કેમ રહે છે? એક મનુષ્ય ખૂબ જ સફળ અને બીજો ખરાબ રીતે અસફળ કેમ હોય છે? શું તમારા ચેતન અને અવચેતન મનમાં આ પ્રશ્નોનો કોઈ ઉત્તર મળી શકે છે? નિશ્ચિત રૃપથી મળી શકે છે.
આ પુસ્તકનો અભ્યાસ કરવા અને એમાં બતાવેલી ટેકનિકને અમલમાં લાવવાથી તમે એ ચમત્કારિક શક્તિને જાણી લેશો, જે તમને દુવિધા, દુઃખ, ઉદાસી અને અસફળતાના કુચક્રમાંથી બહાર કાઢવામાં મદદ કરશે. આ ચમત્કારિક શક્તિ તમને પડાવ સુધી પહોંચવામાં મદદ કરશે, તમારી સમસ્યાઓનું નિરાકરણ કરશે, તમને માનસિક અને શારીરિક બેડીઓમાંથી સ્વતંત્ર કરશે. આ તમને પુનઃ સ્વસ્થ, ઉત્સાહી અને શક્તિશાળી બનાવી શકે છે. જ્યારે તમે પોતાની આંતરિક શક્તિઓનો પ્રયોગ કરવાનું શીખી લેશો, તો તમે ભયની કેદથી સ્વતંત્ર થઈ જશો અને સુખમય જીવનનો આનંદ પ્રાપ્ત કરશો.

"The Power Of Your Subconscious Mind is a self-help book, in which the author focuses on his theory that harnessing the power of the subconscious mind can bring about an amazing and positive transformation in an individual's life.

Murphy puts forth the theory that the subconscious mind has profound influence on everything an individual does and experiences. He insists that if an individual unreservedly believes in something and clearly pictures it in his mind, he/she succeeds in removing all the mental blocks that stand between the vision and the reality. He concludes that every individual can manifest a successful reality just by wholly and truly believing in it.

Murphy has combined scientific research with spiritual philosophy to create numerous techniques to control the incredible power of the subconscious mind. The techniques provided in the book are simple and invaluable. They are not merely theoretical in nature but are backed by numerous real-life cases in which the techniques have proven highly effective.

The exercises and guidelines provided are highly practical and can be adopted by absolutely anybody to uncover the secrets of prosperous living.

Audiobook details

Narrator:
Darshan Pandya

ISBN:
9789354837005

Length:
9 hours 11 minutes

Language:
Gujarati

Publisher:
Storyside IN

Publication date:

Edition:
Unabridged

Phone showing make the switch message

Limited-time offer

Get two free audiobooks!

Now’s a great time to shop indie. When you start a new one credit per month membership supporting local bookstores with promo code SWITCH, we’ll give you two bonus audiobook credits at sign-up.

Sign up today
Our 2024 impact report is here! Read now